નીચેનામાંથી કયા સમૂહનાં બંને અંગો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
બરોળ - મગજ
આંતરડા - સ્વાદુપિંડ
બરોળ - યકૃત
શુક્રપિંડ - જરાયુ
ચેતા સંકલન એ $. . . .. $છે
અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી શેની ત્રુટિને કારણે થાય છે?
કયો સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવ છે?
ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....
થાયરોક્સિન, એડ્રિનાલિન અને મેલેનીન રંજકકણ........... માંથી ઉત્પન્ન થાય છે.