એક્રોમિગેલી ............. ના કારણે જોવા મળે છે.

  • [AIPMT 2002]
  • A

    $STH$ ના વધુ પ્રમાણથી

  • B

    થાયરોક્સિનના વધુ પ્રમાણથી

  • C

    થાયરોક્સિની ઊણપથી

  • D

    એપ્રિનાલિનના વધુ પ્રમાણથી

Similar Questions

માદામાં ગૌણ જાતીય લક્ષણોનાં વિકાસ માટે જવાબદાર……..

..... ની ત્રુટિથી સ્નાયુમાં ધનુર જોવા મળે છે.

........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.

"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે કે જેમાં -

નીચેનામાંથી કયું $axolotal\,\, larva$ માટે સાચું નથી?

$(I)$ તે ચિરલગ્નતા તથા શાલ્કીજનન દર્શાવે છે.

$(II)$ થાયરોક્સિનની ગેરહાજરી કાયાનતરણને અસર કરે છે.

$(III)$ તે હેમિકોર્ટેડા ડિમ્બ છે.