કોનનો રોગ શેના કારણે થાય છે?

  • A

    આલ્ડોસ્ટેરોનનો અધોસ્ત્રાવ

  • B

    આલ્ડોસ્ટેરોનનો અધિસ્ત્રાવ

  • C

    $STH$ નો અધોસ્ત્રાવ

  • D

    ઉપરનામાંથી કંઈ નહીં

Similar Questions

ગર્ભઘારણમાં મદદ કરતો અંત:સ્ત્રાવ છે.

એડ્રિનલ વીરિલિઝમ ના કારણે થાય છે

..... દ્વારા $FSH$ ઉત્પન્ન થાય છે.

માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?

નીચેનામાંથી કયા સમૂહનાં બંને અંગો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?