ગર્ભઘારણમાં મદદ કરતો અંત:સ્ત્રાવ છે.
ઈસ્ટ્રોજન
રિલેકસીન
પ્રોલેકટીન
પ્રોજેસ્ટોરોન
....... રક્તકણનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
હાલમાં ઓળખાતા સ્થાનિક અંતઃસ્ત્રાવનાં સમૂહને....... કહે છે.
નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
ફોલિક્સ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન ..... માંથી સ્ત્રાવ પામે છે.
અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.