હોમોસેપિયન્સમાં થાયમસનું કાર્ય મુખ્યત્વે નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે?
પ્રજનન
રોગપ્રતિકારક શાસ્ત્ર
કેલ્શિયમનું સંતુલન
રૂધિરનું ગંઠાઈ જવુ
ગર્ભઘારણમાં મદદ કરતો અંત:સ્ત્રાવ છે.
કોર્પસ લ્યુટિયમનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ :-
પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ ..... વિટામિન સાથે કાર્ય કરે છે.
અંતઃસ્ત્રાવ એ ..... છે.
સાચુ વિધાન પસંદ કરો :