સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિગુહા કયાં અસ્થિમાં રચાય છે?
અગ્રકપાલી અસ્થિ
મધ્યકપાલી અસ્થિ
સ્ફિનોઈડ અસ્થિ
એથમોઈડ અસ્થિ
રૂપાંતરણ માટે કયો સ્ટિરોઇડ વપરાય છે? .
એડિસન્સ રોગ ...... ને કારણે થાય છે.
ખોરાકમાં રહેલાં વિષારી ઘટકો જે થાયરોક્સીન સંશ્લેષણમાં દખલ કરે છે, તે તેનાં વિકાસને પ્રેરે છે.
પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ ..... વિટામિન સાથે કાર્ય કરે છે.