પ્રોજેસ્ટોરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

  • A
    વિકસીત પુટિકા
  • B
    પરિપક્વ પુટિકાઓ
  • C
    કોપર્સલ્યુટિયમ
  • D
    આપેલામાંથી એકપણ નહીં

Similar Questions

કેવી રીતે પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં $Ca^+$ નું પ્રમાણ વધારે છે.

કયો સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવ છે?

$GnRH$ $......$ને $.....$ નો સ્ત્રાવ કરવા ઉત્તેજિત કરે છે.

હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે

અંતઃસ્ત્રાવ એ .....