એડીસન રોગ સાથે સંકળાયેલ રચના :-
એડ્રિનલ મજ્જક
એડ્રિનલ બાહ્યક
થાયરોઈડ
પિટ્યુટરી
..... માં એડ્રિનલગ્રંથિ વ્યુત્પન્ન થાય છે.
જો દેડકાંના ટેડપોલમાંથી થાયરોઈડ કાઢી નાખવામાં આવે તો તે .....
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....
હાલમાં ઓળખાતા સ્થાનિક અંતઃસ્ત્રાવનાં સમૂહને....... કહે છે.
કયો અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓ પહોળી બનાવવા, ઑક્સિજનનો વપરાશ વધારવા અને ક્ષુકોઝનેસીસ માટે જવાબદાર છે ?