આપેલા વિધાનોને આધારે સાચી ગ્રંથી પસંદ કરો.
$(I)$ અગ્રમગજની થોડી પૃષ્ઠ દિશા તરફ સ્થાન છે.
$(II)$ આપણા શરીરમાં થતી $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્વનું કાર્ય કરે છે.
$(III)$ શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવવાનું કાર્ય કરે છે.
$(IV)$ આના અંતઃસ્ત્રાવ, ચયાપચય અને સ્વ-બચાવની શક્તિનું નિયંત્રણ કરે છે.
થાઈરોઈડ ગ્રંથી
પિનિયલ ગ્રંથી
થાયમસ
એડ્રિનલ ગ્રંથી
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?
નીચેનામાંથી કોણ અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીયક સંદેશાવાહક નથી?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
નીચેનામાંથી કઈ ગ્રંથિ પ્રતિકારકતા સાથે સંકળાયેલ હોય છે ?
સિમન્ડનો રોગ ..... છે.