જો દેડકાંના ટેડપોલમાંથી થાયરોઈડ કાઢી નાખવામાં આવે તો તે .....

  • A

    તુરંત મૃત્યુ પામશે

  • B

    સંપૂર્ણ જીવનકાળ દરમિયાન ટેડપોલ જ રહેશે

  • C

    મહાકાય દેડકાંમાં વૃદ્ધિ પામશે

  • D

    વામન દેડકામાં વૃદ્ધિ પામશે

Similar Questions

$FSH$ એ .....

અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીને ઉત્તેજીત કરતું નથી

સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો.......

સિમન્ડનો રોગ ..... છે.

અંતઃસ્ત્રાવ એ .....