જૈવિક રોગકારકોમાં નીચેનાનો સમાવેશ થાય છે ?
વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ, કૃમિ અને અન્ય સજીવો
ખનીજતત્વ, વિટામિન્સ, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ્સ
ગરમી, ઠંડી, ભેજ, દબાણ, વિકિરણ
ઉપર્યુક્ત બધાં જ
બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.
$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું હોય છે ?
$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?