સાલ્મોનેલા ટાઇફીના સેવન કાળનો સમયગાળો.........
$ 1 - 3$ દિવસનો છે.
$ 1 - 3$ અઠવાડિયાનો છે.
$ 3 - 7$ અઠવાડિયાનો છે.
$ 3 - 7$ દિવસનો છે.
સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?
કેન્સરના નિદાનની પદ્ધતિ
ઔષધશાસ્ત્ર ના પિતા .....
$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.