કયા રોગકારક સજીવ સળી (દંડાણુ $-Bacillus$) જેવા આકારમાં જોવા મળે છે?
સાલ્મોનેલા ટાઇફી
પ્લાઝ્મોડિયમ વાયવેક્સ
ફીલારીઅલ કૃમિ
માઇક્રોસ્પોરમ ફૂગ
તે ન્યૂરોટ્રાન્સમીટર ડોપામાઈનનાં વહનમાં દખલ કરે.
લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?
ટાયફોઈડ શાના કારણે થાય છે?
સાપનાં વિષ વિરૂધ્ધની antivenom તે ધરાવે છે.
ઔષધશાસ્ત્ર ના પિતા .....