રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ માટેના જનીનો ધરાવે છે.
તે કોષીય પ્રોટોઓન્કોજીન્સ તેના જીનોમમાં ધરાવે છે.
તે $V$ -ઓન્કોન તેના જીનોમમાં ધરાવે છે.
તેના જનીનદ્રવ્ય તરીકે એક સૂત્રીય $RNA$ હોય છે.
$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
એગ્લુટીનોજન એટલે .....
સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........