દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?
$ 1.5$ મિલિયન
$ 2.5$ મિલિયન
$ 2.0$ મિલિયન
$ 3.5$ મિલિયન
ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?
સાલ્મોનેલા ટાઇફીના સેવન કાળનો સમયગાળો.........
શીતળા રોગની રસીની શોધ કોણે કરી?
પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.
હાથીપગા માટે જવાબદાર સજીવ.