નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?
હિપેટાઇટીસ $B$, ટીટાનસ, સ્ટીરોઇડ
એન્ટિહિસ્ટેમાઇન, એડ્રિનાલીન, સ્ટીરોઇડ
સેરોટોનીન, હિસ્ટેમાઇન, એડ્રિનાલીન
એડ્રીનાલીન, ટીટાનસ, સ્ટીરોઇડ
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
એલર્જી માટે જવાબદાર રસાયણો ક્યાં છે ?
માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?
$HIV$ નાં ન્યુક્લિઈક એસિડ માં શું હોય છે?