ન્યુમોનિયાથી બચવા માટે.........
કૂલરના પાણીને નિયમિત રીતે બદલાવવું.
ગેમ્બુસિયા જેવી માછલીઓનો તળાવમાં ઉછેર કરવો.
ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં.
ન્યુમોનિયાથી ચેપગ્રસ્ત વ્યક્તિને મચ્છરોથી દૂર રાખવો.
કયાં રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા કરી શકાય છે ?
ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.
ન્યુમોનિયા રોગમાં શ્વસનમાર્ગનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે?
સાલ્મોનેલા ......સાથે સંબંધિત છે.
રામજીકાકાને ન્યુમોનિયા થયો છે, તો તેમનું કયું અંગ ચેપગ્રસ્ત હશે?