નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
ન્યુટ્રોફિલ્સ
લિમ્ફોસાઈટ્સ
ભક્ષકકોષો
ઉપરના બધા જ
અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ?
..... શરીરની બ્લડબેંક છે.
હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.
$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........