વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $ R$ સાચું છે.

Similar Questions

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

ત્વચા અને શ્લેષ્મનું  આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.

$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?