$PMNL$ એટલે.........
પોલિ મોર્ફો ન્યુક્લિઅર લ્યુકોસાઇટ્સ
પોલિ મોર્ફો ન્યુક્લિઓટાઇડ લ્યુકોસાઇટ્સ
પોલિ મોલાર ન્યુક્લિઅર લ્યુકોસાઇટ્સ
પોલિ મિડિએટેડ ન્યુક્લિઅર લ્યુકોસાઇટ્સ
કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
સૌથી વધુ વ્યસન પ્રેરતું ડ્રગ્સ કયું છે?
સ્ત્રાવી એન્ટિબોડી કઈ છે?
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે?