નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?
ઓટો$-$ઈમ્યુન રિસ્પોન્સ
હ્યુમોરલ ઈમ્યુન રિસ્પોન્સ
ઈન્ફલેમેટરી (દાહપ્રેરક) ઈમ્યુન રિસ્પોન્સ
સેલ$-$મેડીયેટેડ ઈમ્યુન રિસ્પોન્સ
નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?
પ્રતિજન એ શેના બનેલા હોય છે?
$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?
કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે.