યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ લાળ અને અશ્રુ |
$a.$ કોષરસીય અંતરાય |
$2.$ શ્લેષ્મ પડ | $b.$ કોષીય અંતરાય |
$3.$ $PMNL$ | $c.$ દેહધાર્મિક અંતરાય |
$4.$ ઈન્ટરફેરોન્સ | $d.$ ભૌતિક અંતરાય |
$ (1 - c), (2 - d), (3 - b), (4 - a).$
$ (1 - d), (2 - c), (3 - b), (4 - a).$
$ (1 - c), (2 - d), (3 - a), (4 - b).$
$ (1 - d), (2 - c), (3 - b), (4 - a).$
સાપ કરડે ત્યારે એન્ટિબોડીની સારવાર એ કોનું ઉદાહરણ છે?
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે.
કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
પ્રતિકારકતા શાના પર આધારિત છે?
સ્તનપાનની ક્રિયાને પ્રતિકારકતાની બાબતમાં .........માં સમાવી શકાય?
આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?