હિપેટાઈટીસ $- B$ ની રસી ...... માંથી ...... દ્વારા બનાવવામાં આવી.
યીસ્ટ, r $- DNA$ Technology
બેકટેરિયા, પુનઃસંયોજીત $DNA$ Technology
વાઈરસ, passive immunity
જીવાણુ, $CDRI$
સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
સ્તનપાનની ક્રિયાને પ્રતિકારકતાની બાબતમાં .........માં સમાવી શકાય?
રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?
$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........