નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........
નવજાત શિશુના $T-$ કોષો, પુખ્ત વ્યક્તિ કરતાં વધુ સક્રિય હોય છે.
નવજાત શિશુને જન્મ પછી ઍન્ટિબૉડી આપવામાં આવે છે.
નવજાત શિશુને જન્મ પછી રસી આપવામાં આવે છે.
નવજાત શિશુ પાસે, માતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા ઍન્ટિબૉડી હોય છે.
નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મુખ્ય લસિકાઓ | $(i)$ થાયમસ |
$(B)$ $MALT$ | $(ii)$ બરોળ |
$(C)$ હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ | $(iii)$ અસ્થિમજ્જા |
$(D)$ મોટા દાણા જેવું અંગ | $(iv)$ આંત્રપુચ્છ |
$(v)$ લસિકાપેશીનું $50\%$ પ્રમાણ |
$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.