કયાં કોષો ઍન્ટિબૉડીનું સર્જન કરે છે ?
$B-$ કોષો
$T-$ કોષો
લ્યુકોસાઇટ્સ
મારકકોષો
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?
આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?