અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ?
પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્યજાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કારણ કે, તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારશે. કોઈ પણ આરોપણ / પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે અને તે પછી પણ રોગીને પોતાના જીવનપર્યત પ્રતિકાર-અવરોધકો (immune-suppresants)ને લેવા પડે છે. શરીર 'સ્વજાત' અને ''પરજાત' નો ભેદ પારખવા સક્ષમ છે અને કોષી-મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?
આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?