માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........

  • A

      $IgM$ હોય છે.

  • B

      $IgA$ હોય છે.

  • C

      $IgE$ હોય છે.

  • D

      $IgG$ હોય છે.

Similar Questions

ત્વચા અને શ્લેષ્મનું  આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.

પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો. 

અંગપ્રત્યારોપણ સમયે આપવામાં આવતો પ્રતિચાર એ કયાં કોષો દ્વારા અપાય છે?

રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.