કઈ પ્રતિકારકતા ધીમી અને અસરકારક પ્રતિચાર આપવામાં સમય લે છે?
જન્મજાત
સક્રિય ઉપાર્જિત
નિષ્ક્રિય ઉપાર્જિત
$B$ અને $C$ બંને
તરલ પ્રતિકારક્તા પ્રતિચાર માટે જવાબદાર ઘટકને ઓળખો.
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?
એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?
કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે.
રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?