સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?

  • A

      સ્મૃતિકોષો

  • B

      મારક $T -$ કોષો

  • C

      મદદકર્તા $T -$ કોષો

  • D

      નિગ્રાહક $T -$ કોષો

Similar Questions

રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?

વાઇરસજન્ય રોગની જોડ શોધો.

નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?

vaccination માં .....  શરીરમાં દાખલ કરાય છે.

પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.