વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે
વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચા છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટા છે.
વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ ખોટું, વિધાન $Q$ સાચુ છે.
રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?
$T _{ H }$ $cell$ અને $T T _{ c }$ $cell$ પર આવેલ રીસેપ્ટરને અનુક્રમે ઓળખો.
રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.
રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?