સામાન્ય રીતે કયા સૂક્ષ્મજીવોમાંથી રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે?
યીસ્ટ અને બૅક્ટેરિયા
યીસ્ટ અને પ્રજીવ
યીસ્ટ અને મ્યૂકર
પ્રજીવ અને બૅક્ટેરિયા
નીચેના માંથી કેન્સરના નિદાન માટેની સંગત પદ્ધતી કઈ ?
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
$Hay \, fever$ (હે ફીવર) એ ....... રોગ છે?