રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
$B$ સ્મૃતિકોષો
$T$ સ્મૃતિકોષો
$(A) $ અને $(B)$ બંને
એકપણ નહીં
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?
સામાન્ય રીતે ક્યા સૂક્ષ્મજીવમાં રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે ?
માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?
ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?
રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............