યીસ્ટમાંથી કયા રોગ માટેની રસી બનાવવામાં આવે છે ?
હિપેટાઇટિસ $-B$
મેલેરિયા
એઇડ્સ
કેન્સર
લસિકા ગાંઠો
નીચેનામાંથી $APC$ (Antigen Presenting cell) ને ઓળખો.
અછબડા કોને કારણે થાય છે?
મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં સ્વયંજનન પામે છે ?