યીસ્ટમાંથી કયા પ્રકારની રસી બનાવવામાં આવે છે ?

  • A

      હિપેટાઇટિસ $- A$

  • B

      હિપેટાઇટિસ $- C$

  • C

      હિપેટાઇટિસ $- D$

  • D

      હિપેટાઇટિસ $- B$

Similar Questions

હાથીપગા માટે જવાબદાર સજીવ.

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • [AIPMT 2012]

ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?

નીચેનામાંથી કયુ પ્લાઝમોડિયમનું જન્યુઓના સંશ્લેષણ માટેનું ઉત્તેજક છે?

રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............

  • [AIPMT 1996]