મલ્ટિપલ સ્ક્લેરોસિસનું લક્ષણ કયું છે?
મગજના કોષો પર સોજો આવે
ચેતાતંતુ સતત ઉત્તેજના અનુભવે
ચેતાતંતુ પર $HIV$ નો હુમલો થાય
ચેતાતંતુના મજ્જાપડ પર ઍન્ટિબૉડીનો હુમલો થાય
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.
આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?
નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?