આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?

745-687

  • A

    $  p-$ કેપ્સિડ, $q-$ કોર, $r-$ વાઇરલ $RNA$, $s-$ સપાટીનું પ્રોટીન

  • B

    $  p-$ સપાટીનું પ્રોટીન, $q-$ કોર, $r-$ વાઇરલ $DNA$,  $s-$ ગ્રાહી પ્રોટીન

  • C

    $  p-$ લિપિડ આવરણ, $q-$ $RTase$, $r-$ વાઇરલ $RNA$,  $s-$ ગ્રાહી બાઇન્ડિંગ પ્રોટીન

  • D

    $  p-$ ગ્રાહી બાઇન્ડિંગ પ્રોટીન, $q-$ ગ્રાહી પ્રોટીન, $r-$ વાઇરલ $RNA$, $s-$ ઍન્ટિજન નિર્ણાયક

Similar Questions

રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?

ક્યા રોગ માટે મચ્છર વાહક નથી ?

સ્ટેટમ કોર્નિયમ એ કયાં પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?

પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?

વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?