કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ......... કિરણોનો ઉપયોગ કરીને ચોક્કસ અંગની આંતરિક રચનાનું ......... ચિત્ર પ્રાપ્ત થાય છે.
હાલમાં ભારતમાં વ્યાપક પ્રમાણમાં રોગવાહક તરીકે જોવા મળતા મચ્છરને ઓળખો.
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
ભારતમાં $HIV$ વાઇરસ સૌપ્રથમ.........
$HIV$ નાં ન્યુક્લિઈક એસિડ માં શું હોય છે?