$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે ?

  • A

      $T$ લસિકાકોષની સંખ્યા ઘટે છે

  • B

      વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવે છે

  • C

      વ્યક્તિનું વજન ઘટે છે

  • D

      આપેલ પૈકી તમામ

Similar Questions

સારકોમાંએ કોનું  કેન્સર છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

  • [AIPMT 2001]

મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.

અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.

એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.