$LSD$ શેમાંથી મેળવાય છે?
ઇર્ગોટ ફૂગ
મેરિજ્યુએના
ઇરીથ્રોઝાયલમ કોક
કેનાબિસ સટાઇવા
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
ક્વિનાઇનનું અણુસૂત્ર ...... છે.
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો છે.
કયું મંદ ઉત્તેજક છે?