અફીણ એ.........
અપરિપક્વ ફળમાંથી મેળવાય છે.
વનસ્પતિનાં સૂકાં પર્ણો અને ફૂલોમાંથી મેળવાય છે.
સંશ્લેષિત ઔષધ છે.
સફેદ સ્ફટિકમય પદાર્થ છે.
નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?
ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં
નીચે આપેલ પૈકી કયા રોગથી બચવા રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?
કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા છે ?
ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?