મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
આંખની કીકી પહોળી કરે છે.
મૂત્રનું નિર્માણ વધુ કરે છે.
રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.
આપેલ તમામ અસર પ્રેરે.
$MALT$ નું પૂર્ણ નામ આપો :
માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?
રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
$SARS$ નું પૂરું નામ જણાવો.
નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?