સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે ?
આક્રમકતામાં વધારો
ખિન્નતા
ટાલ પડવી
$(A)$ અને $(B)$ બંને
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
યુવાનીમાં વ્યસનની પરિસ્થિતિમાં કોણે કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ ?
વ્યસની જો કેફી પદાર્થોને ઇંજેક્શન દ્વારા લે, તો તેને કયા રોગ થવાની શક્યતા રહેલ છે? $(i)$ મૅલેરિયા $(ii)$ હાથીપગો $(iii)$ એઇડ્સ $(iv)$ ઝેરી કમળો
નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે.
$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.
$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.
$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે.
$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે
તમાકુ ના ધુમાડામાં કયા તત્વો રહેલા છે?