સાપનાં વિષ વિરૂધ્ધની antivenom તે ધરાવે છે.
એન્ટીજન
એન્ટીજન-એન્ટીબોડી સંકુલ
એન્ટીબોડી
ઉન્સેચકો
એલર્જી દરમિયાન ક્યાં એન્ટિબોડી વધુ માત્રામાં સર્જાય છે ?
$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?
નીચેનામાંથી કઈ પ્લાઝમોડિયમની પુખ્તાવસ્થા છે?
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.