ઇન્ટરફેરોન પ્રોટીન છે જે કે...

  • A

      વાઇરસજન્ય કોષોનો નાશ કરે છે.

  • B

      વાઇરસને નિષ્ક્રિય કરે છે.

  • C

      કોષીય યાંત્રિકીથી વાઇરસને રોકે છે.

  • D

      વાઇરસથી ઇજાગ્રસ્ત સિવાયના કોષોનું રક્ષણ કરે છે.

Similar Questions

નીચેના પૈકી કઈ ફૂગ ફેલ્યુસીનોઝન્સ ધરાવે છે?

  • [NEET 2014]

સીવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ $(SARS)$

અસાફોટિડા ...... માંથી મેળવવામાં આવે છે.

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ   $-I$      કોલમ   $-II$
  $(a)$  બારબીટયુરેટ   $(i)$  આંખની કીકી પહોળી થાય
  $(b)$  એમ્ફીર્ટમાઇન્સ   $(ii)$  ઉત્સાહવર્ધક ગોળી
  $(c)$  $8-9-THC$   $(iii)$  એડ્રિનલ ગ્રંથિ ને ઉત્તેજે છે
  $(d)$  નિકોટીન   $(iv)$  શાંતિ બક્ષનાર સંશ્લેષીત ઔષધ

 

$RTase$ નું પૂર્ણ નામ શું છે?