આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
હાઇડ્રોજન બંધ
ડાયસલ્ફાઇડ બંધ
હળવી શૃંખલા
એન્ટિજન જોડાણસ્થાન
હસીસ એ એક પ્રકારનું.........
એઇડ્સ થવાનું કારણ.........
પ્લાઝમોડિયમ વાઈવેકસમાં ફલન...........માં થાય છે.
ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?