નીચેનામાંથી $T-$ કોષોનું કાર્ય કયું છે ?
એન્ટિબોડીનું સર્જન કરવાનું
$B-$ કોષોને એન્ટિબોડી સર્જનમાં મદદ કરવાનું
થાઇમસ ગ્રંથિનો વિકાસ કરવાનું
અસ્થિમજ્જાનો વિકાસ કરવાનું
$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.
$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.
વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે
નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?