એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ?
ગેમેટ્સ
ફલિતાંડ
ઉસિસ્ટ
સ્પોરોઝુસાઇટ
$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું હોય છે ?
એઇડ્સ થવાનું કારણ ..........
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.
........... ને કારણે યકૃત સિરોસીસ રોગ થાય છે.