આથવણ સંદર્ભે અસંગત જોડ શોધો.
$ LAB$ $\to$ અમ્લો દૂધને જમાવે
પામના રસ $\to$ ટોડ્ડી પીણું
ઇન્સીલેજ $\to$ લીલી વનસ્પતિપેશીના પ્રોટીન
ખાટાં ફળ, શાકભાજી $\to$ અથાણું
તમે કયા ખોરાકમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા $(LAB)$ જોઈ શકો છો? તેઓનાં કેટલાંક ઉપયોગી પ્રયોજનો જણાવો.
ઇન્સીલેજ સાથે શું સંગત છે ?
$(i)$ પ્રોપિયોનીબેક્ટેરીયમ શાર્માનીની મદદથી તૈયાર કરવામાં આવે છે.
$(ii)$ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
$(iii) $ ઢોરનો ખોરાક છે.
$(iv) $ તેની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.
$(v) $ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવી બનાવવામાં આવે છે.
વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.
વિધાન $Q $ : $ LAB$ વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.
''સ્વિસ ચીઝ'' માં શા માટે મોટાં કાણાં (છિદ્રો) જોવા મળે છે. શા માટે ?