ટોડ્ડીનું પીણું સૂક્ષ્મજીવો દ્વારા થતી કઈ ક્રિયાથી બને છે ?
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$LAB$ નો ઉપયોગ નીચે આપેલ પૈકી શેમાં થાય છે ?
બેકટેરિયા દૂધમાં વૃધ્ધિ પામી શેના નિર્માણ દ્વારા દૂધને જમાવે છે ?
આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા