વિટામીન $ B_{12 } $ ની ગુણવત્તામાં વધારો કરતાં બેકેટરીયા ........... .

  • A

    $  LLB $ છે

  • B

    $  LBA$  છે.

  • C

    $  LAB$  છે.

  • D

    $  LLA$  છે.

Similar Questions

રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

બેકટેરિયા દૂધમાં વૃધ્ધિ પામી શેના નિર્માણ દ્વારા દૂધને જમાવે છે ?

બ્રેડ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

$LAB $ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે ?

પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?